<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

સમાચારો ફટાફટ વાંચો : સંસદમાં સોનિયા ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ આવી શકે છે, એ સાથે જ સંસદમાં આજે હંગામો સર્જાવાની પૂરી શક્યતા. : આજે રાજ્ય સભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર ચર્ચાનો જવાબ નરેન્દ્રભાઈ આપી રહ્યા છે : અમેરિકાથી તગેડી મુકાયેલા ૩૩ ગુજરાતીઓ વતન પરત આવી પહોંચતા તમામે પોતાના ચહેરા ઢાંકી દીધા હતા, બધાને અલગ અલગ જિલ્લાની પોલીસ તેમના વતન પહોંચાડી રહી છે : બાંગ્લાદેશમાં પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાની અવામી લીગ પાર્ટી ઉપર પ્રતિબંધ લગાવવાની માગણી સાથે બેકાબુ ટોળાએ શેખ મુજબર રહેમાનના સ્મારકને તોડી નાખ્યું છે, આગ લગાડી છે : અમેરિકા પછી હવે આર્જેન્ટિનાએ પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)માંથી નીકળી જવાની જાહેરાત કરી છે : રવાન્ડામાં વિદ્રોહીઓએ રાજધાની બુકાવુની નજીક આવેલ ન્યાબીબ્વે શહેર પર કબજો જમાવ્યો છે

(9:39 AM IST)