તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th February 2025
૩૯ કરોડથી વધુ લોકોએ ડૂબકી લગાવી પ્રયાગરાજ, તા.૬: આજે મહાકુંભનો ૨૫મો દિવસ છે. ભક્તો શ્રદ્ધાની ડૂબકી લગાવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૩૯ કરોડથી વધુ લોકોએ ત્રિવેણી સંગમમાં ધાર્મિક સ્નાન કર્યું છે. ગઈકાલે વડા પ્રધાન મોદીએ પણ પવિત્ર તાાન કર્યું હતું. યુપી સરકારે અંદાજ લગાવ્યો હતો કે આ વખતે મહાકુંભમાં ૪૫ લાખ લોકો તીર્થરાજમાં આવીને સ્નાન કરશે. આ સંદર્ભમાં આ આંકડો લક્ષ્યની નજીક છે.

(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
