<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

ચાણક્યનો એક્ઝિટ પોલ પણ ભાજપને ૫૧ બેઠકો આપી રહી છે: આપને માત્ર ૧૯ અને કોંગ્રેસને એકથી ત્રણ બેઠક મળે તેવી શક્યતા : સૌથી વિશ્વસનીય ગણાતા ટુડેઝ ચાણક્યનો એક્ઝિટ પોલ પણ આવી ગયો છે. જે કેજરીવાલની ઊંઘ ઉડાડી દે તેવો છે. : આ મુજબ પણ, ભાજપ દિલ્હીમાં ૫૧ બેઠક જીતી રહી હોય તેવું લાગે છે. આમ આદમી પાર્ટીની બેઠકો ૧૯ આસપાસ આવી શકે છે. કોંગ્રેસને ફક્ત એક થી ત્રણ બેઠકો મળવાની આગાહી છે. : ચાણક્યએ ૨૦૧૫ માં આમ આદમી પાર્ટીની જીત વિશે સચોટ આગાહી કરી હતી.

(8:53 PM IST)