<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

દક્ષિણ આફ્રિકામાં યોજાનારી જી-ટ્વેન્ટી સમિટમાં અમેરિકી વિદેશ મંત્રી ભાગ લેશે: અમેરિકન વિરોધી એજન્ડા ચલાવવાનો આરોપ મુક્યો:યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ જાહેરાત કરી કે તેઓ ૨૦-૨૧ ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકામાં યોજાનારી જી-ટ્વેન્ટી સમિટમાં ભાગ લેશે, અને યજમાન રાષ્ટ્ર પર "અમેરિકન વિરોધી" એજન્ડા ચલાવવાનો આરોપ લગાવ્યો.

(11:01 PM IST)