News of Thursday, 6th February 2025
દેશની અદાલતોમાં લગભગ સવા પાંચ કરોડ કેસ પેન્ડિંગ પડ્યા છે:ભારતમાં ૫.૧૯ કરોડ કેસ પેન્ડિંગ પડ્યા છે: જેમાં સુપ્રીમ કોર્ટમાં ૮૨૯૨૨ કેસ, વિવિધ હાઇકોર્ટમાં ૬૨,૨૮,૯૮૦ અને જિલ્લા અને ગૌણ અદાલતોમાં ૪,૫૬,૧૭,૪૭૭ કેસ પેન્ડિંગ પડ્યા છે.

(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
