<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

૪૫૦ લાઈવ ટીવી ચેનલો મુવીઝ અને વેબ સિરીઝ મફત આપવાનું બીએસએનએલ દ્વારા શરૂ કરાયું* બીએસએનએલ એ ૪૫૦થી વધુ લાઇવ ટીવી ચેનલો, મૂવીઝ અને વેબ સિરીઝનું મફત ઍક્સેસ આપવાનું શરૂ કર્યું. આમાં ઘણી પ્રીમિયમ ટીવી ચેનલો પણ શામેલ છે.

(1:34 AM IST)