<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મીઠાના જથ્થાબંધ વેપારીઓને ત્યાં આવકવેરા ત્રાટક્યું : આધારભૂત વર્તુળોના જણાવ્યા પ્રમાણે આજે વહેલી સવારથી રાજકોટ જામનગર અને અમદાવાદમાં મીઠાના જથ્થાબંધ વેપારીઓને ત્યાં આવકવેરા ખાતા ના અધિકારીઓ ત્રાટક્યા હોવાનું જાણવા મળે છે વિશેષ વિગતો મેળવાઈ રહી છે : દેવ ગ્રુપ ઓફ કંપનીઝની ઓફિસો અને પ્રીમાયસીઝ ઉપર વહેલી સવારથી આઇટી દરોડા ચાલુ : આવકવેરા ખાતાએ આજે દેવ ગ્રુપ ઓફ કંપનીઝની ઓફિસો અને પ્રીમાયસીઝ ઉપર વહેલી સવારથી દરોડા પાડ્યાનું જાણવા મળે છે : જામનગર ખાતે વિશેષ તપાસ માટે વધુ આઈટી ટીમો દરોડામાં જોડાઈ રહી હોવાનું પણ બહાર આવ્યું છે. સત્તાવાર વિગતો મેળવાય રહી છે.

(9:51 AM IST)