News of Friday, 7th February 2025
રાજકોટમાં માનસિક અસ્થિર મગજના ભાઈએ છરીનો ઘા મારી દેતા સગા ભાઇનું મૃત્યુ : રાજકોટના કુવાડવામાં ૧૮ વર્ષના પૃથ્વી નાથાભાઇ લઢેરને પડખામાં છરી લાગી જતાં મોત: સગીર વયના માનસિક અસ્વસ્થ ભાઈએ મજાકમાં ઘા મારી દીધાનું પરિવારજનોનું કથન: કુવાડવા પોલીસે તપાસ આદરી.

(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
