<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

આવતીકાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવે તે પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપ ઉપર આપના ધારાસભ્યોને મોટી ઓફરો કરવાનો આરોપ લગાવ્યો છે. આપના સાંસદ સંજયસિંહે આરોપ લગાવ્યો છે કે દિલ્હીમાં ઓપરેશન લોટસ ચાલુ છે

(10:06 AM IST)