<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

યુપીમાં ૨૧૯ ફર્જી મદ્રેસાઓ સામે યોગી સરકારની સર્જીકલ સ્ટ્રાઈક: એફઆઇઆર દાખલ કરવાના આદેશ ઉત્તર પ્રદેશમાં ચાલતી ગેરકાયદેસર મદરેસાઓ સામે યોગી સરકાર દ્વારા સર્જીકલ સ્ટ્રાઈક: એકલા સમાજવાદી પાર્ટીના ગઢ આઝમગઢમાં જ ૨૧૯ મદરેસાઓ ગેરકાયદેસર રીતે નિયમોનું ઉલ્લંઘન કરીને કાર્યરત હોવાનું જાણવા મળ્યું. સીટ દ્વારા તપાસ પૂર્ણ. તમામ ૨૧૯ મદરેસાઓ અને તેના માલિકો સામે એફઆઇઆર દાખલ કરવાનો આદેશ અપાયાનું સોશિયલ મીડિયા એક્સ ઉપર પ્રસિદ્ધ થયું છે.

(11:12 AM IST)