<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

મહારાષ્ટ્રમાં મોટી રાજકીય હલચલ: ઉદ્ધવજીના પક્ષના ૯માંથી ૬ સાંસદો શિવસેના છોડી રહ્યાના નિર્દેશ: મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જાઈ રહ્યાના એંધાણ મળે છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરેના શિવસેનાના ૯ માંથી ૬ સાંસદો શિંદે શિવસેનામાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે. આ સાથે ભાજપના એનડીએ મોરચાની લોકસભામાં સભ્ય સંખ્યા ૩૦૦ને પાર કરી જાય તેવા એંધાણ મળે છે. સોશિયલ મીડિયા એક્સ ઉપર જણાવ્યું છે કે, એવું ચર્ચાય છે કે જ્યારે મૂળ વિચારધારા છોડી દો છો ત્યારે આવું થાય છે..

(11:13 AM IST)