News of Friday, 7th February 2025
સચિન સપરિવાર રાષ્ટ્રપતિની મુલાકાતેઃ ભારતના મહાન બેટ્સમેન સચિન તેંદુલકર ગુરૂવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે સચિને રાષ્ટ્રપતિને પોતાના હસ્તાક્ષરવાળી ટેસ્ટ જર્સીની ભેટ આપી હતી. રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમિયાન સચિને ક્રિકેટની વિવિધ રસપ્રદ ઘટનાઓ વાગોળી હતી. સચિનની સાથે પત્ની અંજલિ અને પુત્રી સારા પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.

(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
