<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

દક્ષિણ આફ્રિકામાં યોજાનારી જી-ટ્‍વેન્‍ટી સમિટમાં અમેરિકી વિદેશ મંત્રી ભાગ લેશેઃ અમેરિકન વિરોધી એજન્‍ડા ચલાવવાનો આરોપ મુકયો : યુએસ સેક્રેટરી ઓફ સ્‍ટેટ માર્કો રુબિયોએ જાહેરાત કરી કે તેઓ ૨૦-૨૧ ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકામાં યોજાનારી જી-ટ્‍વેન્‍ટી સમિટમાં ભાગ લેશે, અને યજમાન રાષ્‍ટ્ર પર અમેરિકન વિરોધી 'એજન્‍ડા ચલાવવાનો આરોપ લગાવ્‍યો : ૪૫૦ લાઈવ ટીવી ચેનલો મુવીઝ અને વેબ સિરીઝ મફત આપવાનું બીએસએનએલ દ્વારા શરૂ કરાયું : બીએસએનએલ એ ૪૫૦થી વધુ લાઇવ ટીવી ચેનલો, મૂવીઝ અને વેબ સિરીઝનું મફત ઍક્‍સેસ આપવાનું શરૂ કર્યું. આમાં ઘણી પ્રીમિયમ ટીવી ચેનલો પણ શામેલ છે.

(12:20 PM IST)