<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

RBIની પોલીસીથી શેરબજાર નિરાશ : ૫૦૦થી વધુ પોઇન્‍ટનો કડાકો : મુંબઇઃ આજે રિઝર્વ બેંકે જારી કરેલી ક્રેડિટ પોલીસી શેરબજારે નકારી કાઢી ૨:૩૦ કલાકે સેન્‍સેક્‍સ ૫૫૮ ઘટીને ૭૭૪૯૯ તો નીફટી ૧૪૨ ઘટીને ૨૩૪૬૦ ઉપર છે : તમામ સેકટર રેડઝોનમાં ટ્રેડ કરે છે : ઓલાનો શેર ૫% ટુટયો.

(3:48 PM IST)