તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
બાંગ્લાદેશમાં શેખ હસીનાની અવામી લીગ પાર્ટીના નેતાઓના મકાનો ઉપર ચારેકોર હુમલા થઈ રહ્યા છે અને સળગાવવા આવી રહ્યા છે : સમગ્ર બાંગ્લાદેશમાં શેખ હસીનાની અવામી લીગ પાર્ટીના નેતાઓના મકાનો ઉપર ચારેકોર હુમલા થઈ રહ્યા છે અને સળગાવવા આવી રહ્યા છે. બાંગ્લાદેશનું સર્જન કરનાર શેખ મુજબર રહેમાનના ભિંત ચિત્રો અને મૂર્તિઓ જમીનદોસ્ત કરી દેવામાં આવી છે. બે ડઝન જિલ્લાઓમાં શેખ મુજીબુર રહેમાનના પૂતળાઓ અને ભીંતચિત્રોના મોઢા ઉપર કાળા પિછડા મારી દેવામાં આવ્યા છે.

(12:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
