<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

સ્વાતિ માલિવાલે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતાં કહ્યું કે ઘમંડ અને અહંકાર તૂટે જ છે. જે લોકોએ મારા ચરિત્ર પર સવાલો કર્યા, ગંદી વાતો કહી તે પોતે જ તેમની સીટ ન બચાવી શક્યા.

(7:02 PM IST)