News of Sunday, 9th February 2025
પાકિસ્તાની સૈનિકોનો ફરી અટકચાળો: એલઓસી ઉપર ફાયરિંગ કર્યું: ભારતીય સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો:ગઈ રાત્રે શનિવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક પેટ્રોલિંગ કરી રહેલા ભારતીય સૈનિકો પર પાકિસ્તાન તરફથી ગોળીબાર થયો. :સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય સૈનિકોએ તરત જ જવાબી કાર્યવાહી કરી જેના કારણે હુમલાખોરો પાછળ હટી ગયા. સેનાને સાવધ રહેવા તાકીદ કરાયેલ છે

(12:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
