News of Sunday, 9th February 2025
વિશ્વ સમક્ષ નવા રોગચાળાનો ભય ઉભો થયો: ઉંદરોથી માણસમાં ફેલાતો સીએચવી વાઇરસ અમેરિકામાં પ્રથમ વખત જોવા મળ્યો:ઉંદરોથી માણસોમાં ફેલાતો ખતરનાક કેમ્પ હીલ વાયરસ (સીએચવી) અમેરિકાના અલબામા માં પ્રથમ વખત જોવા મળ્યો છે. સાયન્ટિસ્ટો આ ઘટનાને ચિંતા ની નજરે જોઈ રહ્યા છે. વિશ્વમાં માનવોમાં આ વાયરસ ખતરનાક રીતે ફેલાય તેવો ઉપાય છે. હેનિપાવાયરસ ગંભીર શ્વસન બિમારી અને મગજમાં એક પ્રકારનો સોજો પેદા કરી શકે છે જેને એન્સેફાલીટીસ તરીકે ઓળખવામાં આવે છે.

(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
