<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

દિલ્હી વિધાનસભામાં માત્ર પાંચ મહિલા ઉમેદવારો જીત્યા:દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી અને ભાજપના ૪ મળી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ફક્ત ૫ મહિલા ઉમેદવારો જીત્યા, જે ૨૦૧૫ પછી વિધાનસભામાં મહિલા ઉમેદવારોનું સૌથી ઓછું પ્રતિનિધિત્વ દર્શાવે છે.

(4:36 PM IST)