News of Sunday, 9th February 2025
યુક્રેનમાં યુદ્ધ સમાપ્તિ અંગે વિશ્વના બે દીગ્ગજો એ વાતચીત કરી: એક પછી એક ધડાકા બંધ નિર્ણયો લઈ રહેલા અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે તેમણે રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમીર પુતિન સાથે યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા વિશે વાતચીત કરી છે. વિશેષ વિગતો મેળવાઈ રહી છે.

(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
