News of Monday, 10th February 2025
મહાકુંભ માટે નેપાળથી પ્રયાગરાજ જઈ રહેલી બસને અકસ્માત :40 શ્રદ્ધાળુઓ ઘાયલ:અકસ્માત કાઠમંડુથી 500 કિમી દૂર સુરખેત જિલ્લાના ભેરીગંગા નગરપાલિકાના બાબાઈ વિસ્તારમાં થયો :પોલીસે જણાવ્યું કે આમાંથી 6 મુસાફરોની હાલત ગંભીર છે.

(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
