<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

વિશ્‍વાસ એ લીડરશીપની સૌથી મોટી તાકાતઃ વડાપ્રધાન મોદીની ‘પરીક્ષા પે ચર્ચા' શરૂ : વિદ્યાર્થીઓને આપ્‍યો સફળતાનો મંત્ર નવી દિલ્‍હી : દેશભરમાં પરીક્ષા પે ચર્ચાની આઠમી શ્રેણી : વિદ્યાર્થીઓ સાથે વડાપ્રધાન મોદીની પરીક્ષા પે ચર્ચા : વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓને આપ્‍યો સફળતાનો મંત્ર : લીડર બનવા માટે ધૈર્ય ખુબ જ જરૂરી છે : સુર્યાસ્‍ત પહેલા જમી લેવુ જોઇએ : તણાવથી દુર રહેવા વિદ્યાર્થીઓને સલાહ : વિશ્‍વાસ એ લીડરશીપની સૌથી મોટી તાકાત : પરીક્ષા પર ધ્‍યાન આપો. તણાવ પર નહી : ‘જહાં કમ વહાં હમ'ના સિધ્‍ધાંત પર ચાલવું : પડકારોથી ડરવું નહિ : પોતાના મનને સ્‍થિર રાખતા શીખો

(8:03 PM IST)