<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

મેદાનમાં દારૂની મહેફીલ,૧૧ નબીરા ઝડપાયા : વડોદરાના નવલખી મેદાનમાં દારૂની મહેફિલ માણતા નબીરા પકડાયાઃ રાવપુરા પોલીસે ૧૧ આરોપીઓની ધરપકડ કરીઃ મેડિકલ તપાસ માટે આરોપીઓને હોસ્‍પીટલ લઇ જવાયા.(૩૮.૯)

(3:12 PM IST)