<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

બિનસત્તાવાર સૂત્રો અનુસાર, દિલ્હીના આગામી મુખ્યમંત્રી પ્રવેશ વર્મા જ હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ અને RSS વચ્ચે તેમના નામ પર સર્વસંમતિ થઈ છે. તેમણે નવી દિલ્હી બેઠક પરથી AAP સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે. પરવેશ વર્મા દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર છે.

(9:25 PM IST)