News of Tuesday, 11th February 2025
બજેટ પૂર્વે મળેલ ભાજપ સંકલનની બેઠકમાં સ્ટે. ચેરમેન જયમીન ઠાકરે વિગતવાર માહિતી આપી હતી. ઉપરોકત તસ્વીરમાં ર૦રપ-ર૬ ના બજેટ સાથે જયમીન ઠાકર લાક્ષણીક મુદામાં દર્શાય છે. જયારે તસ્વીરમાં બજેટની છણાવટ કરતા જયમીન ઠાકર સાથે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ તથા દંડક મનીષભાઇ રાડીયા, તથા પૂર્વ મેયર પ્રદિપ ડવ, દર્શાયા છે. જયારે અન્ય તસ્વીરમાં સ્ટેન્ડીંગ કમીટીના સભ્યો તથા કોર્પોરેટરો દર્શાય છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
