<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

આ છે મિસ નવી મુંબઈ સ્‍પર્ધાની ફાઇનલિસ્‍ટો ૮ માર્ચે યોજાનારી મિસ નવી મુંબઈ બ્‍યુટી પેજન્‍ટની ગ્રૅન્‍ડ ફિનાલેની ફાઇનલિસ્‍ટોને ગઈ કાલે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ સ્‍પર્ધાની આ ૧૪મી સીઝન છે

(12:08 PM IST)