<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

ખંભાળિયામા રિક્ષા ફાટક સાથે અથડાતા ફાટકનો પાઈપ તૂટી જતા ટ્રાફિક જામ : સલાયા રોડ પર ફાટક બંધ થતું હતું ત્યારે એક રિક્ષાવાળો નીકળવા જતા ફાટક સાથે અથડાયો હતો જેથી ફાટકનો પાઈપ તૂટી જતા થોડો સમય ટ્રાફિક જામ થઈ ગયું હતું.(તસ્વીર-અહેવાલ:કૌશલ સવજાણી-ખંભાળિયા

(12:22 PM IST)