<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

કુંભ મેળામાં સ્‍નાન કરવા ગયેલા વાંસદાના યુવકનું મોત : ૩૫ વર્ષીય વિવેક પટેલ સ્‍નાન કરવા મહાકુંભમાં ગયા હતા : અચાનક ચક્કર આવતા વિવેક પટેલનું થયું મૃત્‍યું : પરિવારજનોમાં શોકનો માહોલ

(4:23 PM IST)