<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

ગાંધીનગર RTO નજીક કારમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો: SOGએ બાતમીના આધારે તપાસ કરતા કારમાંથી ગાંજો ઝડપાયો: ગાંજા, કાર સહિત કુલ 5 લાખ 13 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો: આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો અને ક્યાં વેચવાનો તે અંગે તપાસ હતો.

(7:47 PM IST)