<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

ગોધરા ટ્રેન કાંડ મામલે સુપ્રીમમાં સુનાવણી: ગુજરાત સરકારે આરોપીઓને ફાંસીની સજા આપવા માગણી કરી : ગોધરા ટ્રેન કાંડ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. આ કેસમાં દોષિત ઠરેલા ૧૧ આરોપીઓને ફાંસીની સજાની માંગણી કરતી રીટ પીટીશન ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં કરી છે

(10:44 AM IST)