<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

પાકિસ્‍તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યુ, ભારતીય સેનાએ આપ્‍યો જડબાતોડ જવાબ : દુશ્‍મન દળોને ‘ભારે નુકસાન' ભારતીય સેનાએ ઉશ્‍કેરણી વગરના ગોળીબારનો યોગ્‍ય જવાબ આપ્‍યો, જેમાં મોટી સંખ્‍યામાં પાકિસ્‍તાની સૈનિકો માર્યા ગયા

(4:03 PM IST)