<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

જૂનાગઢ :મહંત પૂ.ભારદ્વાજગીરીબાપુનું સ્‍વાગત : જુનાગઢઃ ખોટા ખુટવડા ગણેશ આશ્રમના મહંત શ્રી ભારદ્વાજગીરી બાપુ મહાકુંભમાંથી પરત ફર્યા હતા. મહુવા ખાતે તેમનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

(1:37 PM IST)