તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th February 2025
ચૂંટણી પહેલા જ કચ્છમાં કોંગ્રેસી ઉમેદવારોના કેસરિયા: ભચાઉ પછી કચ્છની રાપર નગરપાલિકામાં ભાજપ વિજય તરફ, સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદની ઉપસ્થિતિમાં આજે કોંગ્રેસના વધુ એક ઉમેદવાર કસ્તુરબેન જેઠાલાલ ઠક્કર ભાજપમાં જોડાયા હતા. કુલ ૬ કોંગ્રેસી ઉમેદવારો અને ૧ આપના ઉમેદવારે કેસરિયા કરતા ૨૮ માંથી ૭ બઠકો ભાજપે હમણાંથી જ મેળવી લીધી છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, વીડિયો: મુકેશ ગોર, અકિલા, કચ્છ)

(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
