<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

કોંગ્રેસે બિહાર પંજાબ સહિત ૧૧ રાજ્યોમાં નવા મહામંત્રીઓ અને પ્રભારીઓની નિમણૂક કરી: ગુજરાતના પ્રભારીપદે મુકુલ વાસનીક : કોંગ્રેસે બિહાર પંજાબ સહિત ૧૧ રાજ્યોમાં નવા મહામંત્રીઓ અને પ્રભારીઓની નિમણૂક કરી છે. ગુજરાતના પ્રભારીપદે મુકુલ વાસનીકને ફરીથી મૂકવામાં આવ્યા છે. જ્યારે દિપક બાબરીયા અને ભરતસિંહ સોલંકીને તેમની જવાબદારીમાંથી મુક્ત કરાયા છે.

(9:32 AM IST)