News of Saturday, 15th February 2025
બપોરે ૧૨ સુધીમાં ઇઝરાયેલી બંધકોને છોડી દયો: હમાસ આતંકીઓને ડોનાલ્ડ ટ્રમ્પની આખરી ચીમકી: નહીં તો શું થશે તેની કોઈને ખબર નથી : ડોનાલ્ડ ટ્રમ્પે હમાસ આતંકીઓને આખરી ચીમકી આપી છે અને કહ્યું છે કે અમેરિકી સમય શનિવારે ૧૨ વાગ્યા સુધીમાં ઇઝરાયેલી બંધકોને મુક્ત નહીં કરાય તો ત્યારબાદ શું થશે તેની મને પણ ખબર નથી. આ મારો પોતાનો નિર્ણય છે, ઇઝરાયેલ કદાચ અસંમત પણ હોઈ શકે છે. આકરામાં આકરું વલણ અપનાવીશ

(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
