News of Monday, 17th February 2025
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા વધુ ૧૧૨ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ત્રીજી ફ્લાઇટ અમૃતસર આવી પહોંચી : અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ત્રીજી ફ્લાઇટ અમૃતસર આવી પહોંચી છે. ૧૧૨ ભારતીયો સાથેનું અમેરિકન એરફોર્સનું વિમાન અત્યારે મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું. : હરિયાણાના ૪૪, ગુજરાતના ૩૩ અને પંજાબના ૩૧ લોકો સામેલ છે. બીજા યુપી, હિમાચલ અને ઉત્તરાખંડના છે. આ ભારતીયોનું ત્રીજુ ગેરકાયદે જૂથ છે જેને અમેરિકામાંથી હાથકડી પહેરાવી હાંકી કઢાયેલ છે.

(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
