News of Monday, 17th February 2025
યુક્રેન યુદ્ધ બાબતે મેક્રોન દ્વારા પેરિસમા ઇમરજન્સી બેઠક :યુક્રેન યુદ્ધ બાબતે ફ્રાન્સના પ્રેસિડેન્ટ મેક્રોન દ્વારા બોલાવવામાં આવેલ ઇમરજન્સી બેઠક માટે પેરિસમાં યુરોપના ટોચના રાષ્ટ્રીય નેતાઓ મળી રહ્યા છે..

(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
