<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા આવ્યા: લોકો બહાર નીકળી ગયા : દિલ્હી એનસીઆર ગાઝિયાબાદ, દ્વારકા સહિતના વિસ્તારોમાં વહેલી સવારમાં ૫.૩૬ કલાકે ૪ રિક્ટર સ્કેલના ભૂકંપના જોરદાર, લાંબા આંચકા આવ્યા.. લોકો પોતાની બિલ્ડીગોમાંથી બેબાકળા બનીને બહાર નીકળી ગયા. : ભૂકંપનું કેન્દ્ર બિંદુ દિલ્હીની નજીક ૫ કિમી જમીનમાં નીચે રહ્યું છે. જોકે ભૂકંપ પછી આવતા આફ્ટર શોક આવ્યા નથી. ઊંચી ઇમારતોમાં જોરદાર આચકા મહેસુસ થયા.

(9:45 AM IST)