<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી અને યુક્રેનના પ્રથમ મહિલા શ્રીમતી ઝેલેન્સ્કી સંયુક્ત આરબ અમીરાત – યુએઈની સત્તાવાર મુલાકાતે : યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી અને યુક્રેનના પ્રથમ મહિલા શ્રીમતી ઝેલેન્સ્કી સંયુક્ત આરબ અમીરાત – યુએઈની સત્તાવાર મુલાકાતે આવી પહોંચ્યા છે. : તેમણે કહેલ કે અમારી ટોચની પ્રાથમિકતા આપણા વધુ લોકોને કેદમાંથી પાછા લાવવાની છે. : અમે રોકાણો અને આર્થિક ભાગીદારી તેમજ મોટા પાયે માનવતાવાદી કાર્યક્રમ પર પણ ધ્યાન કેન્દ્રિત કરીશું. : જુઓ વિડિઓ

(9:49 AM IST)