હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 17th February 2025
સૌરાષ્ટ્રમાં પદયાત્રીકોને અજાણ્યા વાહને હડફેટે લેતા ત્રણ મહિલા પદયાત્રીકોના કરુણ મૃત્યુ : જામનગર જિલ્લાના ધ્રોલ નજીક આવેલ જોડીયાના બાલંભા પાટીયા નજીક કચ્છના સાંતલપુરના પદ યાત્રીકો દ્વારકા જતા હતા દરમિયાન જોડિયા નજીક પાછળથી કોઈ વાહને અડફેટે લેતા ત્રણ મહિલા પદયાત્રીકોનું મોત. : ત્રણે મહિલાઓ આહિર સમાજના હોવાના જાણવા મળ્યું વધુ વિગતો મેળવાય રહે છે. સંજય ડાંગર અકિલા.

(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
