<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

વડોદરાના મોટા ગજાના બિલ્‍ડર સમીર શાહ ગંગામાં તણાઇ ગયા સન સીટી ગ્રુપના બિલ્‍ડરનો ૬૦કી.મી. દૂરથી મૃતદેહ મળી આવ્‍યો વડોદરાના બિલ્‍ડર સમીર શાહ ગંગા નદીમાં તણાયાઃ શોધખોળ બાદ સમીર શાહનો મૃતદેહ મળ્‍યોઃ એનડીઆરએફની ટીમની શોધખોળ બાદ ૬૦ કિલોમીટર દૂરથી મૃતદેહ મળી આવ્‍યોઃ મિત્રો સાથે બિલ્‍ડર સમીર શાહ ગંગા નદીમાં સ્‍નાન કરવા ગયા હતાઃ સન સીટી ગ્રુપના બિલ્‍ડર સમીર શાહ ગંગા નદીમાં સ્‍નાન કરતી વખતે પગ લપસી જતા તણાઇ ગયા હતા

(4:53 PM IST)