<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

પંજાબ સરકાર દ્વારા ભ્રષ્ટાચાર સામે વધુ એક મોટી કાર્યવાહી:સરકારે મુક્તસર સાહિબ જિલ્લાના ડીસીને સસ્પેન્ડ કરી દીધા:ભ્રષ્ટાચારની ફરિયાદ મળ્યા બાદ આ કાર્યવાહી કરાઈ :ભ્રષ્ટાચાર કેસમાં કાર્યવાહી કરવા માટે વિજિલન્સને આદેશ અપાયો

(9:36 PM IST)