તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th February 2025
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે કુંભ પૌરાણિક છે. તેની શરૂઆત સમ્રાટ હર્ષવર્ધન દ્વારા કરાઈ હતી પરંતુ ભાજપ માને છે કે તે બધુ કામ કરી રહ્યું છે. અખિલેશે ભાજપના નેતાઓ પર મહાકુંભમાં કમિશન લેવાનો પણ આરોપ લગાવ્યો છે. આટલી મોટી અર્થવ્યવસ્થા ઊભી કરનારા લોકો માટે ભોજનની કોઈ વ્યવસ્થા નથી. કોણે કહ્યું કે આ કુંભ ૧૪૪ વર્ષ પછી થઈ રહ્યો છે? ભાજપના લોકો પોતાની ગણતરી કરી રહ્યા છે.

(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
