<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

વંથલી પાલિકાની ચૂંટણીમાં ભાજપની વિજયી શરૂઆત :પ્રથમ વોર્ડની 4 બેઠક પર ભાજપનો વિજય : વંથલી નગરપાલિકા ચુંટણીમાં ભાજપની વિજયી શરૂઆત થઈ છે. પ્રથમ વૉર્ડ માં 4 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. અન્ય વોર્ડમાં પણ વિજય કુચ ચાલી રહી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. (વિનુ જોશી દ્વારા)

(9:23 AM IST)