News of Tuesday, 18th February 2025
જૂનાગઢ મહાનગર પાલિકાના વોર્ડ નંબર 1, 5 અને 13માં ભાજપનો વિજય : 3 વોર્ડમાં કોંગ્રેસ સહિતનાં ઉમેદવારોનો પરાજય : જુનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીની મતગણતરી સવારથી કૃષિ ઇજનેરી કોલેજ ખાતે હાથ ધરવામાં આવી છે. મત ગણતરીના પ્રારંભે પ્રાપ્ત સમાચાર મુજબ વોર્ડ 1, વોર્ડ 5 અને વોર્ડ 13માં ભાજપ ના ઉમેદવારોનો વિજય થયો છે આ ત્રણેય એવોર્ડમાં કોંગ્રેસ સહિતના ઉમેદવારોનો કારમો પરાજય થતા સોપો પડી ગયો હતો. (વિનુ જોશી દ્વારા)

(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
