<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

ભચાઉ પાલિકામાં ભગવો લહેરાયો : તમામ 28 બેઠકો પર ભાજપનો કબ્જો અગાઉ 17 બેઠકો પર બિનહરીફ થયા બાદ વધુ 11 બેઠક પર ભાજપનો દબદબો:કોંગ્રેસને એક પણ બેઠક ના મળી

(11:41 AM IST)