News of Tuesday, 18th February 2025
વાંસદા તાલુકા પંચાયતની કંડોલપાડા બેઠક ભાજપે કરી કબ્જે : કંડોલપાડા બેઠક ઉપર ભાજપના રસીક પટેલે કોંગી ઉમેદવારને 937 મતોથી આપી પછડાટ : વાંસદાના ઇતિહાસમાં ઢોલુંબર, વાસકુઈ અને લીંબરપાડામાં ભાજપે કોંગ્રેસને આપી પછડાટ: લોકસભા ચુંટણીમાં જ્યાં વાંસદા તાલુકા પંચાયતની કંડોલપાડા બેઠક 1600 માઈનસ હતી, ત્યાં પેટા ચુંટણીમાં 2537 મતોથી થઈ પ્લસ

(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
