<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

જૂનાગઢ મહાનગરપાલિકામાં મોટો ઉલટફેર :ભાજપના નેતા ગિરીશ કોટેચાના પુત્રની હાર થઇ :વોર્ડ નંબર-9માં ગિરીશ કોટેચાના પુત્રની હાર :જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક અપક્ષના ખાતામાં:ગિરિશ કોટેચા જૂનાગઢ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે

(11:42 AM IST)