<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

કુતિયાણા નગરપાલિકામાં ટાઈ થઇ : ભાજપ અને સમાજવાદી પાર્ટીને 10-10 બેઠકો મળી કુતિયાણા નગરપાલિકામાં ટાઈ થઇ હતી. કુતિયાણામાં ભાજપ અને સમાજવાદી પાર્ટીને 10-10 બેઠકો મળી હતી. કુતિયાણા વોર્ડ-5માં આખી પેનલ પર સમાજવાદી પાર્ટીનો વિજય થયો હતો. રાણાવાવ નગરપાલિકા પર સમાજવાદી પાર્ટીએ કબજો કર્યો હતો.

(11:43 AM IST)