<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

ખેડબ્રહ્માં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવારનો વિજય:હાલોલ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય:ગાંધીનગર તાલુકા પંયાયતની રાયપુર બેઠક પર ભાજપનો વિજય:તાપીના સોનગઢ વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો . સોનગઢ વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા : ચોરવાડ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ જીતી

(12:15 PM IST)